Aabh ma Zini Zabuke | Kali Vadaldi | Gujarati Folk Mashup @SantvaniTrivediMusic | @BahadurGadhvi

117,649
0
Published 2024-06-30
Gujarati Folk Mashup - Aabh ma Jhini Zabuke | Kali Vadaldi | Kali Kali Vadli ma by Santvani Trivedi ft. Bahadur Gadhvi

Show Some Love By Sharing it on your Feed and Stories. And Do not Forget to Tag Us ❤

વરસાદ ના શું સમાચાર છે ? કોમેન્ટ કરજો - અને મીત્રો સાથે શેર કરજો .
કયા ગામ/શહેર થી આ વીડિયો જોવો છો એ કોમેન્ટ માં જણાવજો .
Watch Till the End 🌦🌧⛈⛅👆🏻👆🏻Subscribe Now 👆🏻

Audio Credits:

Singer: Santvani Trivedi & Bahadur Gadhvi
Lyrics : Traditional
Music: Rutvij Joshi
Mixed & Mastered by Rutvij Joshi
Recorded at Ahmon Studio
Dop: Amit Dholi
Stills : Nitin Dholi
Publicity Design : Jey Artist
Produced by : Santvani Trivedi
Santvani’s Outfit: Vastragruh ( Ahmedabad )
Hair styling : Rekha Rajput
Special Thanks : Bhavna Trivedi, Vijay Bhai

Let’s Connect On

Instagram : www.instagram.com/santvani/
Facebook : www.facebook.com/santvani.trivedi
Twitter : www.twitter.com/SantvaniMusic
Youtube : youtube.com/c/SantvaniTrivediMusic

business-related inquiry: [email protected] Or call on 9825268107


Lyrics :
આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે
કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે
કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે

કે અમને વ્હાલી અમારી ચાકરી રે
કે અમને વ્હાલી અમારી ચાકરી રે
કે અમને વ્હાલો તમારો જીવ વાલમિયા
નહીં રે જવા દઉં ચાકરી રે
કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે

કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
હે કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા

હો જાય છે મારી સહેલી નો સાથ રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
હો જાય છે મારી સહેલી નો સાથ રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા

બાર બાર મહીને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
બાર બાર મહીને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા

હો કરી લે ને બે ઘડી ટહુકાર રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
હો કરી લે ને બે ઘડી ટહુકાર રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા

કાળી કાળી વાદળી માં વીજળી ઝબૂકે
કાળી કાળી વાદળી માં વીજળી ઝબૂકે
મેહુલો ચડ્યો ઘનઘોર
જોને કળાયેલ બોલે છે મોર
જોને કળાયેલ બોલે છે મોર

દૂર દૂર દેશ થી મેહુલિયો આવિયો
દૂર દૂર દેશ થી મેહુલિયો આવિયો
ના આવ્યો ચિત્તડા નો ચોર
જોને કળાયેલ બોલે છે મોર
જોને નિમાયેલ બોલે છે મોર

#garba #GujaratiFolk #santvanitrivedi #aabhmazinizabuke #monsoonspecial #varsad #varsadnageeto #newsong2024 #monsoon

All Comments (21)
  • વરસાદ ના શું સમાચાર છે તમારા ગામ / શહેર માં ? કોમેન્ટ કરી ને જણાવજો કે તમે કયાં થી આ વીડિયો જોઈ રહ્યા છો ? બાકી બધા ને વર્ષા ઋતુ ના વધામણાં ❤️🙏🏻⛈️
  • બહુજ સુરીલો અવાજ છે તમારા બન્નેનો 🙏🏻👍🏻સરસ ગાયુ છે from ગોધરા
  • @user-kt7if8pc3m
    Ame Vadodara thi che ... Ane aa song ekdum zordar che.... Mja padi gyi.... Aano music 1no. Che ... Music sathe enjoyment, and feeling bow'j Aanand aape che..@santvani ❤❤ . Ane climate pn bow'j saru che... @bahadurgadhvi ❤❤ 😊😊😊💖💖💙💙💙🧡🤍💚🤞🏻🤞🏻🎉🎉🎉 Ane india ni jeet na badal bdhane aabhar 🎉🎉🙏🏻 Pls koi location kehjo song ni ... @santvanitrivedimusic 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
  • Ben shu geet chhe hu amerika thi aa song sabalhu chhu Gujarat ni sanskruti tame aji sachavi chhe Selut chhe tamane❤❤
  • Khub Srs benba hu aa song australia thi sambhdi rahyo chhu tame bharat ni sanskriti sachvi rakhi che Khub srs khub aagal vadho 😊
  • ખરેખર santvani Ji તમે તો ગુજરાત નું ગૌરવ છો તમને સાંભળી ને કંઈક અલગ જ અનુભુતિ થાય છે....કોટી કોટી વંદન 🐦🙏