બરોડાથી 80 કિમી દૂર લોકો આ ચટણી અને રોટલા ખાવા જાય | વડોદરામાં મેં ફક્ત અહીં બનતા જોઈ
640,338
Publicado 2022-05-19
Uma Complex,
Dabhoi Waghodia ring road
Opp. Essar Petrol pump
VADODARA
Price
Chutney ₹ 50
Rotlo ₹ 20
Todos los comentarios (21)
-
સમીરભાઈ શિવરાજપુર થી થોડું આગળ ઝંડ હનુમાન દાદા નુ મંદિર આવેલ છે જે ઘણુંજ પૌરાણિક છે ત્યાં સુધી એકવાર મુલાકાત લો બહુજ મજા આવે શે
-
bauj jordar taste che 👌👌 baroda avu etle lasan ni chutney ane rotlo aa jagya ee khaas try karu chu 😋
-
ગમે તે કહો ... આ ચટણી ત્યાં શિવરાજપુર ઢાબા પર એ કુદરતી વાતાવરણ માં ખાવાની જે મજા છે એ હોટલમાં ન આવે ... એ તો ખાવા ત્યાં જ જવું પડે !!!!
-
My whole childhood I spent eating Garlic Chutney, Bajri no rotlo and milk of our own buffalo. Love the taste of them together. My mother would make the finest garlic chutney.
-
Aa mja to real ma gamda maj aave Desi chula na rotla n chutney 👌👌👍
-
testy recipe n interesting food tour place vlog.
-
Hatnimatha whatarfaal 80 km vadodra. Halol. Shivrajpur to 15 km Bakrol +3 km
-
Bhat Gam. Shivrajpur. 👍👍👍👍👍Best ma super test
-
Sameer bhai big fan of urs from usa , one of the finest YT channel keep shining stay blessed 🙌🙏
-
Vah bahu j Saras Winter & monsoon season ma maja ave
-
My favorite recipes so yummy 😋😋😋😋
-
Hello અમે ત્યાં સેવ ઉસળ ને કાઠિયાવાડી ભોજન ખાધુ છે મસ્ત છે મજા આવી ગઈ હતી. I like food 👌👌
-
Simple and delicious 😋
-
Can u tell us about white paste mixture can u please give a proper recepi hope fully let us know it is simple what is white paste made from need full details all u saying v c but no detail of white paste
-
Shivrajpur....my birth place ..u get every type of pure food thr
-
10 દિવસ પેહલા હું ભાટ જઈ ને આવ્યો ...પેહલા જેવી હવે ચટણી નથી બનાવતા...
-
Vah samir Bhai panchmahal ni moj che. Bodeli. Laxmi pavbhaji. Ghordhan kaka. Ni mulakat lejo. Khub saras pavbhaji Banave che. 👍👍👍👍👍👍👍 BHARAT Patel Vadodara Bhilapur DaBhoi
-
Sameer bhai aa white past nakhi e seni baseline?
-
Wow chatni
-
Sara's video chhe. Thaks.