લગ્ન માં વેલકમ ડ્રિન્ક કાચી કેરી ફુદીનો મસાલાથી ભરપૂર સંજયભાઈ શેઠ રેસિપી Lemon queen drink

2022-03-27に共有

コメント (21)
  • Yummy yummy recipe 😋😋 Thank you so much
  • કોઈ ની જીતથી દુ: ખી થવાથી કંઈ નહીં મળે, પોતાની હાર નું કારણ શોધવાથી જ જીત મળશે. 🙏જય માતાજી🙏
  • મસ્ત છે મે ઘરે બનાવ્યું અને બધા ને ખુબ ભાવ્યું કમલેશભાઈ અને સંજયભાઈ નો અને હા રાજભા નો પણ ખૂબ આભાર.. એક વિનંતી છે કે લગ્ન ના જમણવાર માં ચાઇનીઝ સમોસા હોય છે અને એમાં ફણગાવેલા મગ જેવું કઈક હોય છે તો સંજયભાઈ એ રીત બતાવો ને કેમકે એવા સમોસા લગ્ન સીવાય ક્યાંય ખાવા નથી મળતા... 🙏
  • Bv j saras banyu htu..me tamari ghani recipes try kri che.. Thank you so much 🙏