રથયાત્રા ઉત્સવ માટે પોચા જાળીદાર ઘઉંનાં લોટનાં કેળાનાં માલપુઆ બનાવો/Wheat Flour Banana Malpua Recipe

Publicado 2024-07-04
Malpua Recipe | Banana Malpua Recipe | Wheat Flour Malpua Recipe | How to make Malpua at home | Pushtimarg Samagri | Rathyatra Recipes

My Hindi Recipe Channel -    / @nigamcuisine-hindirecipes1396  

Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our YouTube Channel

Ingredients -

Serve - 12-14 Malpua

For Prepare the Batter

1 Ripe Banana
1 Cup + 3 tsp Milk
¾ Cup Wheat Flour
2 tbsp Rava/Semolina
½ tsp Coarsely Ground Fennel Seeds/Saunf Powder
¼ tsp Cardamom Powder/Elaichi Powder
2 tsp Malai (Optional)

For Prepare the Sugar Syrup

1 Cup Sugar
½ Cup Water
¼ tsp Cardamom Powder/Elaichi Powder

As required Ghee (For Fry the Malpua)
As required Pistachio Slivers (For Garnishing)

Malpua & Galya Pudla Recipes:    • Malpua & Galya Pudla Recipes  

અષાઢ સુદ બીજ - રથયાત્રા ઉત્સવનાં દિવસે શ્રી...ને ધરવા માટેની સામગ્રી (તૃતીય ગૃહ કાંકરોલીની પ્રણાલિકા અનુસાર)

જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે રથયાત્રા કરવી.

રાજભોગ - ડબરાનો સાજ, જીરાપુરી,બિલસારું

શ્રી...ને રથમાં પધરાવો ત્યારે રથમાં તેજાનાનાં ચાર બટવા તથા મેવાનો બંટો રહે.

પહેલો ભોગ - અંકુરી,કેરી,મિસરી ને બુરાનો પના,લીલો મેવો,બરફી,પેંડા
ભોગનો સમય ૧ ઘડી રહે, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા

બીજો ભોગ - મઠડી,ગુંજા,સેવ
બીજ અને ચારોળીનાં લાડુ,છુટી બુંદી,બરફી,પેંડા,મિસરી અને બુરાનો પના
વડાની છાશ,સંધાણા,અંકુરી,કેરી,લીલો મેવો,બીજ અને ચારોળીનાં લાડુ
એક ફીકાની સામગ્રી

ભોગનો સમય બે ઘડી, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા

ત્રીજો ભોગ - મઠડી,ગુંજા,સેવનાં લાડુ,છુટી બુંદી,બીજ અને ચારોળીનાં લાડુ,શ્રીખંડ વડી,પેંડા,બરફી
કેસરી દૂધ,રસની બરફી
શીરો,મિસરી અને બુરાનો પના,વડાની છાશ,કચોરી,છોકયું દહીં
બીજ,સંધાણા,અંકુરી,કેરી,લીલો મેવો

ભોગનો સમય ચાર ઘડી, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા

ચોથા દર્શન - સૂકા મેવાની ખીચડી ઢાંકીને રથમાં ધરવી

ત્રીજો ભોગ સરાવ્યા પછી અંકુરી અને કેરી ઘોડાને ધરવી. પછી ઘોડા જોડવા, માળા ધરાવવી, બીડી આરોગાવવી.

રથયાત્રા ઉત્સવથી ઉત્થાપન ભોગમાં કાચી દાળને બદલે છોકેલી દાળ આવે

(ઉપર જણાવેલી સામગ્રીમાંથી મોટા ભાગની સામગ્રીની વિડીયો ચેનલ પર પોસ્ટ કરેલી છે, આપ સર્ચ કરીને જોઈ શકો છો, દરેક વૈષ્ણવોએ શ્રી...ની સેવા તથા સામગ્રી પોતાનાં ગુરુઘરની રીત તથા આજ્ઞા મુજબ કરવાનો આગ્રહ રાખવો)

Mithai Recipes (વિવિધ પ્રકારની મીઠાઈ બનાવવાની રીત):    • Mithai Recipes (વિવિધ પ્રકારની મીઠાઈ ...  

Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ભોગ સામગ્રી):    • Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ...  

Other Social links -

YouTube -    / @nigamthakkarrecipes  

Facebook - www.facebook.com/nigamthakkarrecipes

Thanks for watching this video

Regards
‪@nigamthakkarrecipes‬

#malpua_recipe #nigamthakkarrecipes #banana_malpua #pushtimarg_samagri #rathyatra_recipe #malpua_banavani_rit

Todos los comentarios (21)